મમ્મી (પોતાના દીકરાને ગુસ્સામાં) : નાલાયક,
તું વાળ કેમ નથી કપાવતો?
છોકરો : શું સમસ્યા છે મમ્મી,
આ તો આજકાલની ફેશન છે.
મમ્મી (ગુસ્સાથી લાલ-પીળી થઈને ) :
આગ લાગે આવી ફેશનને,
છોકરાવાળા તારી બહેનને જોવા આવ્યા હતા
અને તને પસંદ કરીને જતા રહ્યા.
😅😝😂😜🤣🤪
કોઈ જણાવશે ફિલ્મોમાં ઉપયોગમાં
લેવાતા તકિયા ક્યાં મળે છે?
જેનાથી લડતા લડતા
હીરો હિરોઈનને કાંઈ થતું જ નથી.
અમારા ઘરે જે તકિયા છે
તે ઘણા કઠોર છે,
આજે મમ્મીએ એક ફેંકીને માર્યું તો
બે મિનિટ માટે કોમામાં જતો રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)