લગ્ન કેવી રીતે કરી લીધા?😅😝😂😜😂😜

દાકતરે દર્દીની ઘણીવાર તપાસ કર્યા
બાદ કહ્યું :
આ કોઈ જૂની બીમારી લાગે છે
જે તમારા આરોગ્યને અને
માનસિક શાંતિને નષ્ટ કરે છે.
દર્દી : અરે દાકતર સાહેબ,
જરા ધીમે બોલો,
એ બીમારી બહાર જ અહીં બેઠી છે.
બહાર એની પત્ની બેઠી હતી.
😅😝😂😜😂😜

રામપ્રસાદ : વિજય તું તો
લગ્ન ના કરવાની કસમ લઇને બેઠો હતો.
લગ્નના વિરોધની જ વાતો કરતો હતો,
તો પછી અચાનક આટલી ઝડપથી
લગ્ન કેવી રીતે કરી લીધા?
વિજય : દોસ્ત,
તને શું કહું મને એકદમ
મારા વિચારો જેવી જ છોકરી મળી ગઇ.
એ પણ લગ્નની વિરોધી જ છે.
😅😝😂😜😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)