સુંદર સ્લોગન લખ્યું હતું કે…🤣🤣🤣

હાસ્ય-લેખક જ્યોતીન્દ્ર દવે ચા પીવાના
શોખીન હતાં, ખુબ ચા પીએ.

કોઈએ તેમને એક વાર કહ્યું,
“જ્યોતીન્દ્રભાઈ ચા તો ધીમું ઝેર છે.”

જ્યોતીન્દ્રભાઈએ જવાબ આપેલો,
“તે આપણને ક્યાં ઉતાવળ છે!”
😅😁 For All tea Lovers…👍🙂😁

એક હોટલ વાળાએ બોર્ડમાં
સુંદર સ્લોગન લખ્યું હતું કે…

“આળસુ પત્નીઓ અમારા ભગવાન છે”
🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)