પતિ: ત્રીજો અહીં બહાર ઉભો છે…😅😝😂😜🤣🤪

પત્ની : ક્યાં છો ?

રઘલો : દુકાને છું… બોલ ને સુ હતું ?

પત્ની : કઈ નઈ… બાજુ વાળી
રિંકલ કોક સાથે ભાગી ગઈ
😅😝😂😜🤣🤪

પત્ની આખી રાત તીન પતી રમીને
હજી તો સુતી જ ત્યાં જ પતિ આવ્યો
અને બહારથી બુમ પાડી ” એ ખોલ…”

પત્ની (ઉંઘમાં જ) : બે ગલ્લા..

પતિ: ત્રીજો અહીં બહાર ઉભો છે…
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)