ટીચર : તું કાલે સ્કૂલે કેમ નહોતો આવ્યો?
છોકરો : કાલે મારા ઘરે પૂજા હતી.
ટીચર : તો પરમદિવસે કેમ નહોતો આવ્યો?
છોકરો : પરમદિવસે મારા ઘરે પ્રિયા હતી.
ટીચર બેભાન.
😅😝😂😜🤣🤪
એક સુંદર છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે
ફરી રહી હતી,
તેની માં તેને બજારમાં જોઈ ગઈ.
માં એ ઘરે આવીને ગુસ્સામાં તેને ફોન કર્યો,
માં : દીકરી ક્યાં છે તું?
દીકરી : હું પરીક્ષા આપવા આવી છું.
માં ગુસ્સામાં લાલચોળ થઈને બોલી :
આ પરીક્ષા ધ્યાનથી આપજે દીકરા,
આ પરીક્ષાનું રિઝલ્ટ નહિ આવવું જોઈએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)