ચિન્ટુ : ડ્રાઇવિંગ લાયસન્સ માટે.😅😝😂😜🤣🤪

જયારે પણ જીવનમાં
કોઈ છોકરીની અછત અનુભવાય છે,

ત્યારે હું ક્રાઇમ પેટ્રોલના
3-4 એપિસોડ જોઈ લઉં છું.
મન આપમેળે શાંત થઈ જાય છે.
😅😝😂😜🤣🤪

ચિન્ટુ નશાની હાલતમાં ફોટો પડાવવા
ગયો હતો.
ફોટોગ્રાફર : સર, તમે કયા દસ્તાવેજ માટે
ફોટો પડાવવા માંગો છો?
ચિન્ટુ : ડ્રાઇવિંગ લાયસન્સ માટે.
ફોટોગ્રાફર : આવી પીધેલી હાલતમાં?
ચિન્ટુ : હા, જેથી જ્યારે પણ
પોલીસ મારી કારને રોકે અને લાયસન્સ માંગે
તો તેમને લાગે કે મારો ચહેરો જ આવો છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)