ટૂથપેસ્ટ બચે છે.😅😝😂😜🤣🤪

લગ્નમાં એક માણસે 7-8 ગુલાબજાંબુ લીધા,
તે બધા ગુલાબજાંબુ થોડા થોડા ખાઈને
પ્લેટમાં મૂકી રહ્યો હતો.
કોઈએ પૂછ્યું કે
ભાઈ ગુલાબજાંબુ મીઠા છે કે નથી
તે ચેક કરી રહ્યા છો કે શું?
પેલો માણસ બોલ્યો : ના ભાઈ ના,
હવે આ ગુલાબજાંબુ પ્લેટમાં ગબડીને
અથાણાં કે ચટણીમાં નહિ જાય.
પછી ખબર પડી કે તે માણસ એન્જીનીયર હતો.
😅😝😂😜🤣🤪

ટપ્પુ : આખી રાત જાગવાનો
ફાયદો શું છે?

પપ્પુ : સવારે ઉઠીને બ્રશ કરવાની
જરૂર નથી પડતી.
ટૂથપેસ્ટ બચે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)