ભૂરો : “શું પપ્પુ,
પછી આઈફોન 15 લીધો કે નહિ ?”
પપ્પુ : “ના, પછી માંડી વાળ્યું.
એને બદલે નવું એક સ્કૂટર લીધું છે.
બેટરી વાળું.…
જેની સાથે વાતચીત કરવાની હોય
તેને ઘરે જ મળી આવું છું…
સસ્તું પડે છે, વળી એના ઘેર
ચા પાણી નાસ્તો પણ કરી આવું છું…”
😅😝😂😜🤣🤪
પેટ્રોલ ડીઝલ નાં ભાવ વધારા થી
ઇલેક્ટ્રિક કાર નું વિચારતો હતો
પણ કોલસા ખૂટી જાય તો ?
હવે તો હાંઢીયો જ લેવો છે
માથાકૂટ જ નહી
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)