પતિ : જજ સાહેબ,
મારે મારી પત્ની સાથે છૂટાછેડા લેવા છે,
તે છુટ્ટા વાસણો ફેંકે છે?
જજ : તેમણે હમણાંથી આવું શરૂ કર્યું છે,
કે પહેલેથી જ આવું કરે છે?
પતિ : પહેલેથી જ.
જજ : તો આટલા વર્ષો પછી છૂટાછેડા શા માટે?
પતિ : કારણ કે,
હવે તેનો નિશાનો પાક્કો થઇ ગયો છે.
😅😝😂😜🤣🤪
પત્ની : મારા ભાઈને જમવાનું પૂછો.
પતિ : ભાઈ,
તમે જમીને આવ્યા છો કે
ઘરે જઈને જમશો?
પતિએ એ રાત્રે ભૂખ્યા જ સૂવું પડ્યું.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)