મેં પૂછ્યું,
શું તમારા લગ્ન થઈ ગયા ??
.
એમણે કહ્યું,
ના ના હું તો એમ જ ટેન્શનમાં છું…
😜😅😝😂🤪🤣
આજે ૭૮૨ વર્ષો પછી… આ ધનયોગ આવ્યો છે,
જરૂર લાભ લેજો.!
આજ રાતે ૩ વાગે ચંદ્રમાની રોશનીમાં
૩ ડોલ ઠંડા પાણીથી સ્નાન કરવાથી
પુષ્કળ ધન પ્રાપ્તિ થાય અને
જો આ પાણીમાં ૧૫ કીલો બરફ નાખી
સ્નાન કરવાથી સાત પેઢી સુધી ચાલે
એટલુ ધન પ્રાપ્ત થશે.!
મારી તો તબિયત ઠીક નથી એટલે લાભ
નઈ લઇ શકું પણ તમે આ તક ચુકતા નહી..
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)