👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?
પત્ની: ચેક બુક.
😂😂
👩🏻💼પત્ની : હું તમારી માટે મસ્ત 👔શટઁ લાવી છું.
🧑🏻💼પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..??
👩🏻💼પત્ની : 7500 રૂપિયાની 🥻સાડી સાથે આ ફી માં મળ્યું છે.
👔શટઁ મને બહુ ગમી ગયું એટલે
મારે પરાણે 🥻સાડી ખરીદવી પડી બોલો….
🤣😂🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)