કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,
શું આજે ઓફિસ આવવાનું છે?
બોસ : જાતે જ નક્કી કરી લો,
તમારે આખો દિવસ કોની પાસે
અપમાન કરાવવું છે,
મારી પાસે કે પત્ની પાસે?
કર્મચારી : સારું સર, હું આવી રહ્યો છું.
😅😝😂😜🤣🤪
પરિણીત સ્ત્રી : પંડિતજી,
મારા પતિ હંમેશા મારી સાથે ઝગડે છે.
ઘરની સુખ-શાંતિ માટે કયું વ્રત કરવું?
પંડિતજી : મૌન વ્રત રાખ બેટા,
બધું સારું થઈ જશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)