રસ્તામાં પપ્પુએ એક છોકરીને આંખ મારી…😅😝😂😜🤣🤪

ચેન સ્નેચિંગવાળા મહિલાના ગળામાંથી
હાર ખેંચીને લઇ ગયા.
બીજા દિવસે ન્યુઝ પેપર વાંચ્યા પછી
તે મહિલા ઘણી વધારે દુઃખી થઈ ગઈ.
હાર માટે નહિ,
પણ ન્યુઝ પેપર વાળાએ છાપેલા ન્યુઝને કારણે.
તેમણે લખ્યું હતું,
વૃદ્ધ મહિલાના ગળામાંથી હાર છીનવીને
ભાગ્યા ચેન સ્નેચર.
😅😝😂😜🤣🤪

રસ્તામાં પપ્પુએ એક છોકરીને આંખ મારી.
છોકરીએ કહ્યું : ઓહ,
તું આ શું કરી રહ્યો છે?
હું તને કોઈ અલાતું ફાલતુ છોકરી લાગુ છું?
પપ્પુ : તમે બિલકુલ સાચા છો મેડમ,
પણ એ ચેક કરવું તો અમારી ફરજ છે ને?
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)