એ નહી બની શકે, હું લંગડો છું.’😅😝😂😜🤣🤪

દીનુ : (રમેશને ) :તુ મારું એક કામ કરે
તો હું તને પાંચ રૂપિયા આપું .
રમેશ : શું કામ ?
દીનુ : વચને આપો તો કહું ?
રમેશ : જા,આપ્યું વચન.
દીનુ : તો બસ,
તું મને ૧૦ રૂપયા ઉછીના આપ.
😅😝😂😜🤣🤪

પરીક્ષક : (વિધાર્થીઓને) ‘ધારો કે
તમે કલાકના દસ માઈલ ચાલો.’

એક વિધાર્થી (વચમાં જ) :
‘માફ કરજો સાહેબ ! મારાથી
એ નહી બની શકે, હું લંગડો છું.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)