હવે ઘરમાં બીજી ફિલ્મ રેડી જ છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : આ જમાનાની વાત જ જવા દે યાર….
આજે ફરી પાર્કિગમાં બાઇક લૂછવાનું કપડું
ચોરી થઈ ગયું.

ટપ્પુ : અરે રે…

પપ્પુ : કાં તો
આપણો દેશ ભયંકર મંદીમાંથી નીકળી રહ્યો છે.
કાં પછી એ કપડું જેનું હતું એ વ્યક્તિ લઈ ગયો છે.
ટપ્પુ બેભાન થઈ ગયો.
😅😝😂😜🤣🤪

દીકરો કોલેજથી ઘરે મોડો આવ્યો.
મમ્મીએ પૂછ્યું : આજે આટલું બધુ મોડુ કેમ થયું?
દીકરો : ‘માં કી મમતા’ ફિલ્મ જોવા ગયો હતો.
મમ્મી : સરસ,
જા બેટા,
હવે ઘરમાં બીજી ફિલ્મ રેડી જ છે.
દીકરો : કઈ?
મમ્મી : ‘બાપ કા કહર.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)