દુકાનદાર : અરે તમારી પાસે મોબાઈલ
તો હતો, તો પછી આ લેટર કેમ લખ્યો?
છગન : મેં ફોન કર્યો તો જવાબ મળ્યો
‘પ્લીઝ ટ્રાય લેટર.’
એટલે મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.
😅😝😂😜🤣🤪
પતિ : આ કેવી દાળ બનાવી છે,
નથી મીઠું કે મરચું, સાવ ફિક્કી છે.
તું આખો દિવસ મોબાઈલમાં ચોંટેલી રહે છે,
તને કાંઈ ખબર જ નથી પડતી કે
દાળમાં શું નાખવું અને શું નહિ.
પત્ની (છુટ્ટુ વેલણ ફેંકીને) : પહેલા
તમે મોબાઈલ બાજુ પર મૂકીને જમવા બેસો,
હું ક્યારની જોઈ રહી છું કે
તમે પાણીમાં રોટલી પલાળેલી ખાઈ રહ્યા છો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)