પતિએ કહ્યું : એક જ હોવું જોઈએ, છેલ્લા 15 વર્ષથી…😅😝😂😜🤣🤪

મૃત્યુ પછી બે આત્માઓ એકબીજા સાથે
વાત કરી રહી હતી.
પહેલી આત્મા (બીજીને),
આત્મહત્યાના બે પ્રકાર હોય છે.
પહેલો ઝડપી અને સરળ,
ગળામાં દોરડું મૂકી અને પંખા સાથે લટકી જવું.
અને બીજો ધીમો અને પીડાદાયક,
ગળામાં વરમાળા પહેરો અને
આખી જિંદગી લટકતા રહો.
😅😝😂😜🤣🤪

બીમાર પત્નીને પતિએ હોસ્પિટલમાં
દાખલ કરાવી.

ડોક્ટરે પતિને પૂછ્યું : શું તમારું અને
તમારી પત્નીનું બ્લડ ગ્રુપ એક જ છે?

પતિએ કહ્યું : એક જ હોવું જોઈએ.
છેલ્લા 15 વર્ષથી મારુ લોહી પી રહી છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)