પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે?

પપ્પુ : પપ્પા જલ્દી તૈયાર થઈ જાવ.
પપ્પા : કેમ? ક્યાં જવાનું છે?
પપ્પુ : અરે હમણાં છોકરી વાળા મને જોવા
આવી રહ્યા છે.
પપ્પા : તને આવું કોણે કહ્યું?
પપ્પુ : આપણી સોસાયટીના નાકા પર
એક છોકરીને મેં કીધું,
અરે આયટમ તું તો જોરદાર દેખાય છે.
તો તેના પપ્પા બોલ્યા આજે તો તને જોઈ લઈશું.
😅😝😂😜🤣🤪

પપ્પુ : પપ્પા તમારા માટે મારી શું કિંમત છે?

પપ્પા : દીકરા તું તો મારા માટે કરોડોનો છે.

પપ્પુ : તો તે કરોડોમાંથી મને 25,000 રૂપિયા આપો,
મારે ગોવા ફરવા જવું છે.

પછી પપ્પાએ પપ્પુ પર ચપ્પલોનો વરસાદ કર્યો.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)