ચિન્ટુ સ્કુલમાં 1 કાળો અને 1 સફેદ બુટ પહેરીને ગયો…😅😝😂😜🤣🤪

રાજુ દિલ્લીમાં એક મેળામાં ગયો હતો,

ત્યાં જાહેરાત થઈ, એક બચ્ચા મિલા હૈ,
જિન કા હૈ, વહ ઇન્ક્વાયરી કાઉન્ટર પર આકર લે જાયે.

રાજુ ભાગતો ભાગ્યો ગયો અને બોલ્યો,
મુઝે ભી દિખાઓ ‘જિન કા બચ્ચા’ કેસા હોતા હૈ.

મેળાના આયોજકો અને બાળકના માતા પિતાએ રાજુને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪

ચિન્ટુ સ્કુલમાં 1 કાળો અને 1 સફેદ બુટ પહેરીને ગયો.

ટીચર : ઘરે જા અને બુટ બદલીને આવ.

ચિન્ટુ : કોઈ ફાયદો નથી ટીચર,
ત્યાં પણ 1 કાળો અને 1 સફેદ બુટ જ છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)