Lady : Alexa,
How to make cheese cake,
tell me in Gujarati…
Alexa : તું શાંતિથી બેસને બહેન..
છેલ્લા એક મહિનામાં
તે 200થી વધારે રેસીપી જોઈ છે.
અને, છેલ્લે તો તારે તારા ઘરવાળાઓને
ચા ને થેપલાં જ ખવડાવવા છે ને !!!
😜😅😝😂🤪🤣
ડોક્ટર (મહિલાને) : બેન
તમારામાં હિમોગ્લોબીન ઓછું છે.
આયર્ન પણ ઓછું છે.
કેલ્શિયમની પણ કમી છે અને
વિટામીન ડી તો સાવ નહિવત છે.
મહિલા: બસ કરો ડોક્ટર સાહેબ,
કાંઈક રીત રાખો… આટલી કમી તો
મારા સાસુએ પણ કદી મારામાં નથી કાઢી
😜😅😝😂🤪🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)