છોકરો : તને મારી અંદર સૌથી સારી વાત
કઈ લાગે છે?
છોકરી : લોકો સમય સાથે બદલાઈ જાય છે,
પણ તું નથી બદલાયો.
છોકરો : કઈ રીતે?
છોકરી : જ્યારે તું મને મળ્યો હતો,
ત્યારે પણ બેરોજગાર હતો,
અને આજે પણ બેરોજગાર છે.
😅😝😂😜🤣🤪
છોકરી : જ્યારે વાદળો ગર્જના કરે છે,
ત્યારે તારી ખુબ યાદ આવે છે,
જયારે વીજળી પડે છે,
ત્યારે તારી ખુબ યાદ આવે છે,
વરસાદના ટીપા જોઈને,
તારી ખુબ યાદ આવે છે.
છોકરો : હા, મને યાદ છે કે તારી છત્રી
મારી પાસે છે, હું પાછી આપી દઈશ,
ખોટા લવારા કરીશ નહિ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)