ચેલેન્જ કોને કહે છે?😅😝😂😜🤣🤪

છોકરીના પપ્પા : હું નથી ઈચ્છતો કે,
મારી દીકરી પોતાનું આખું જીવન એક
મુર્ખ સાથે પસાર કરે.
પપ્પુ : બસ અંકલ, એટલે જ
હું તેને અહીંથી લઇ જવા આવ્યો છું.
પછી તો દે ચપ્પલ…. દે ચપ્પલ….
😅😝😂😜🤣🤪

પરિક્ષામાં સવાલ હતો, ચેલેન્જ કોને કહે છે?

પપ્પુએ આખી પુરવણી ખાલી છોડીને
છેલ્લા પાને લખ્યું,

જો હિમ્મત હોય તો પાસ કરીને દેખાડો.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)