બાપ દીકરો રેસ્ટોરેન્ટમાં ગયા.
બાપ : દીકરા લસ્સી પીવાનો?
દીકરો : નહિ.
બાપ : તો દીકરા દૂધ પીવાનો?
દીકરો : નહિ.
બાપ : તો પછી જ્યુશ મંગાવું?
દીકરો : નહિ.
બાપ : એકદમ પોતાની માં પર ગયો છે,
લાગે છે મારું લોહી જ પીવાનો છે.
😅😝😂😜🤣🤪
દુકાનદાર : કેવી સાડી દેખાડું?
મહિલા : જેને જોઇને મારી પાડોશણને
એવી બળતરા થાય કે
તેને તાવ ચડી જાય.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)