મારા વચ્ચે ફરક શો રહ્યો ?’😅😝😂😜🤣🤪

એક દિવસ પહેલાં ભયંકર શરદી માટે
ડોક્ટર કનુને બતાવી ગયેલો દર્દી મનુ
બીજે દિવસે માથું પકડીને ડોક્ટર કનુ પાસે ગયો.
ડોક્ટર કનુએ પૂછ્યું : ‘તું મારા કહ્યા પ્રમાણે
ઘરનાં બારી-બારણાં ખુલ્લાં રાખીને સૂઈ ગયો
હતો ને એટલે શરદી ગાયબ થઈ ગઈ લાગે છે.
પરંતુ હવે માથામાં શું થયું ?’
મનુએ જવાબ આપ્યો :
‘તમેં કહ્યું તે જ પ્રમાણે હું સૂઈ ગયો હતો.
શરદી તો ન ગઈ, પરંતુ મારા ધરમાંથી ટીવી,
ટેપરેકોર્ડર, ઘડિયાળ અને પર્સ ગાયબ થઈ ગયાં.’
😅😝😂😜🤣🤪

કનુ શેઠે મનુ ભિખારીને ગુસ્સે થઈ ને કહ્યું :
‘તે મને ભાઈ કહેવાની હિંમત જ કેમ કરી ?
હું શું તારા જેવો ભિખારી છું ?’

મનુ ભિખારીએ જવાબ આપ્યો :
‘હમણાં તો તમે કહેતા હતા કે તમારી પાસે
ફૂટી કોડી પણ નથી,
પછી તમારા અને મારા વચ્ચે ફરક શો રહ્યો ?’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)