વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!😜😅😜😜😅😜

ઘરે આવતા જો ઉંબરા પર એકાદ નાજુક
અપરિચિત Ladies ચપ્પલ જોવે
અને
પુરુષ તરત જ માથા પરના
વાળ સરખા કરીને અંદર જાય
આ સંસ્કાર નહિ તો બીજું શું?
😜😅😜😜😅😜

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે,
વાઇફ સાથે વાત કરવાથી માણસનું ટેન્શન ઘટે છે,
હાર્ટ અટેકનો ખતરો ઘટે છે,
ટ્રેસ લેવલ ઘટે છે અને મગજ રિલેક્સ થાય છે.
શરત માત્ર એટલી જ….
.
.
વાઇફ પોતાની ના હોવી જોઇએ….!!!
😜😅😜😜😅😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)