પતી : હા “જાન” છોડાવ હવે…😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો જી,
મને એક નવી સાડી ખરીદવી છે,
પતી : પણ,
તારા કબાટમાં તો સાડીઓ ભરેલી પડી છે.
પત્ની : અરે તે સાડીઓ તો
આખી સોસાયટીની મહિલાઓ જોઈ ચુકી,
પતી (ખીજાઈને) : તો પછી સાડી જ શું લેવી,
સોસાયટી જ બદલી નાખીએ છીએ.
😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સા માં) : હું ઘર છોડીને જઈ રહી છું.

પતી (ગુસ્સામાં ) : હા “જાન” છોડાવ હવે.

પત્ની : બસ,
તમારી આ “જાન” કહેવાની ટેવ
એ હંમેશા મને રોકી લે છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)