‘તો એ અમારો બોલ છે.’😅😝😂😜🤣🤪

મુન્નો : ‘પપ્પા,
આજે સ્કુલમાં મેં એવી જોરદાર બેટિંગ કરી કે
સ્કૂલના બધા જ રેકોર્ડ મેં તોડી નાખ્યા !’
આ સાંભળતા જ પપ્પાએ મુન્નાને ઢીબવા માંડ્યો,
‘હરામખોર,
તને તોડવા સિવાય બીજું કંઈ આવડે છે જ ક્યાં ?
ઘરે રમી રમીને બારીના કાચ તોડી નાખ્યા !
હવે નિશાળમાં રમ્યો તો નિશાળના
રેકોર્ડ તોડી નાખ્યા!’
😅😝😂😜🤣🤪

મહોલ્લામાં છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા.
એક છોકરાએ જોરદાર ફટકો માર્યો
અને બોલ સીધો સામેના મકાનમાં જઈને પડ્યો.
અંદરથી એક કાકા બોલ લઈને બહાર આવ્યા,
‘આ બોલ કોનો છે ?’
છોકરાઓ કંઈ ના બોલ્યા.
પણ ગટુ કહે,
‘કાકા, એનાથી કોઈ કાચ તૂટી ગયો છે ?’
‘નાં.’
‘તો એ અમારો બોલ છે.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)