પતિ અને પત્ની એક ડાન્સ પાર્ટીમાં જતા હતા.
પત્ની : આજે તો સ્ટેજ પર આગ લગાવી દઈશું.
પતિ : ઓહ,
પણ માચીસ તો સાથે લાવ્યા નથી.
પત્ની : અરે એવી રીતે નહીં,
આજે હું જોરદાર ડાન્સ કરીશ.
પતિ : હાં,
પછી તો લોકો જ સ્ટેજ પર આગ લગાવી દેશે.
😅😝😂😜🤣🤪
પત્ની : દરરોજ પૂજા કરો,
મુશ્કેલી જતી રહેશે.
પતિ : હા…
તારા પપ્પાએ ઘણી પૂજા કરી હશે
એટલે તું
ત્યાંથી નીકળીને અહીં આવી ગઈ.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)