પપ્પુ : મિત્ર, પ્રેમ તો હંમેશા એક તરફી જ હોવો જોઈએ.😅😝😂😜🤣🤪

રસ્તામાં એક સુંદર છોકરી જાનુ….
જાનુ… કહીને રડી રહી હતી,
અને થાંભલા સાથે માથું પછાડી રહી હતી.
આ જોઇને પપ્પુએ પોતાની સાઇકલ ઉભી રાખી
અને બોલ્યો,
હે ભગવાન આ તે શું કર્યું,
આટલી સુંદર છોકરીનું બ્રેકઅપ કરાવી દીધું.
આ સાંભળી દૂર ઉભેલી બીજી છોકરી બોલી,
ઓહ સેકન્ડ હેન્ડ મજનુ,
અહીં ઇન્સ્ટાગ્રામ રીલ્સનું શૂટિંગ ચાલી રહ્યું છે,
અહીં તારું સેટિંગ નહિ થાય, ચાલ નિકલ અહીંથી.
😅😝😂😜🤣🤪

પપ્પુ : મિત્ર,
પ્રેમ તો હંમેશા એક તરફી જ હોવો જોઈએ.

ગપ્પુ : કેમ?

પપ્પુ : જો બંને બાજુ સમાન હોય તો
લગ્ન થવાનું જોખમ વધી જાય છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)