નીતિન : આંટી ચિન્ટુ ઘરે છે?
આંટી : હા છે ને.
ગરમાગરમ ભજીયા ખાઈ રહ્યો છે.
તને પણ ભૂખ લાગી હશે ને?
નીતિન : હા, ઘણી ભૂખ લાગી છે.
આંટી : તો, તારા ઘરે જઈને
જમી લે પછી પાછો આવજે.
😅😝😂😜🤣🤪
ટીટુ : પપ્પા તમે દારૂ ના પીવો.
પપ્પા : પીવા દે દીકરા,
અંતે શું સાથે લઈ જઈશ?
ટીટુ : જો આ રીતે પીતા રહીશો,
તો અમારા માટે મુકીને પણ શું જશો?
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)