પિતા : દીકરા તારી ગર્લફ્રેન્ડ છે?
દીકરો : ના, પપ્પા.
પિતા : આજકાલ તો બધા ગર્લફ્રેન્ડ રાખે છે.
તો તું કેમ નથી રાખતો?
દીકરો (શરમાયને) : પપ્પા,
એક ગર્લફ્રેન્ડ છે મારી.
પિતા : નાલાયક,
એટલે જ મારા પાકીટમાંથી રોજ
100 રૂપિયા ગાયબ થઈ જાય છે.
😅
😝😂
😜
🤣
🤪
આજના સ્માર્ટ બાળકો :
પિતા : નાલાયક, તું ફરી ફેલ થયો.
આજથી મને ક્યારેય પપ્પા ન કહેતો.
દીકરો : અરે પપ્પા,
એ માત્ર સ્કૂલની ટેસ્ટ હતી,
DNA ટેસ્ટ નહિ કે તમે મને પોતાનો
પુત્ર માનવાની ના પાડી દીધી.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)