હવે મોટી બહેન આ રીત ટ્રાય કરવાની છે…😅😝😂😜🤣🤪

પતિ-પત્ની વચ્ચે ઝઘડાને કારણે
વાતચીત બંધ થઈ ગઈ હતી.
પતિએ વહેલી સવારે કામ માટે જવાનું હતું.
પતિએ રાત્રે કાગળ પર લખ્યું
“મને સવારે 5 વાગે ઉઠાડ જે… મારે અર્જન્ટ કામ છે”
અને એ કાગળ પત્નીના ઓશીકા પાસે મૂક્યું.
જ્યારે પતિ સવારે 8 વાગ્યે ઉઠ્યો તો તેણે જોયું કે,
તેની આસપાસ ઘણા કાગળો પડ્યા હતા
અને તે બધા પર લખેલું હતું,
“ઉઠો 5 વાગ્યા છે,
જલ્દી ઉઠો નહિતર તમને મોડું થઈ જશે.”
બોધ : પત્ની સાથે ઝગડો ન કરવો જોઈએ.
😅😝😂😜🤣🤪

મોટી બહેન (નાની બહેનને) : બહેન,
આ સોનાનો હાર બહુ સરસ છે,
કેટલાનો લીધો?

નાની બહેન : વધારે નહીં,
બે દિવસનો ઝગડો, એક દિવસની ભૂખ હડતાળ,
બે દિવસનું મૌન અને બસ થોડું રડવું પડ્યું.

હવે મોટી બહેન આ રીત ટ્રાય કરવાની છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)