અપમાન સહન કરવાની આદત હોય છે…😅😝😂😜🤣🤪

છગન : યાર તું આજે આટલો ખુશ કેમ છે?

મગન : મારી પત્નીએ સાડી લેવા માટે
મારી પાસેથી 10,000 રૂપિયા લીધા છે.

છગન : પણ એમાં ખુશ થવા જેવું શું છે?

મગન : હવે મારી પત્ની તારી પત્ની પાસે જઈ રહી છે.

છગન : તું હમણાં જ ફોન કરીને એને પાછી બોલાવ,
કારણ કે મારા વાળી 50,000 થી ઓછામાં નહિ માને.
😅😝😂😜🤣🤪

કર્મચારી : સર,
તમે ઓફિસમાં માત્ર પરિણીત પુરુષને જ
કેમ રાખો છો?

બોસ : કારણ કે,
તેમને અપમાન સહન કરવાની આદત હોય છે,
અને ઘરે જવાની ઉતાવળ પણ નથી હોતી.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)