‘કાલે રાત્રે સૂતા પહેલા મારી વાઇફ😅😝😂😜🤣🤪

‘પપ્પુ,
ધાર કે તું એક મકાનમાં
સાતમે માળે ઊભો છે અને
મકાનમાં આગ લાગી જાય તો
તું તારી જાતને કેવી રીતે બચાવે?’
‘હું ધારવાનું બંધ કરી દઉં.’
😅😝😂😜🤣🤪

પપ્પુ માથા ઉપર પાટાપિંડી બાંધીને
ઓફિસમાં આવ્યો.
ત્યારે બધા સહકર્મીઓનો એક જ સવાલ હતો.
‘પણ પપ્પુ થયું શું – આ કર્યું કોણે?’
‘અરે શું વાત કરું?
એક સવાલને લીધે આ બધું થયું.’
પપ્પુએ માથું દબાવતા કહ્યું.
‘કાલે રાત્રે સૂતા પહેલા મારી વાઇફ
કપડા બદલતી’તી ત્યારે મેં માત્ર એટલું પૂછ્યું, કે
તારી બહેનના કપડા કેમ પહેર્યા છે?
તો સાલીએ મને વેલણે વેલણે માર્યો.’
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)