છગનને ચિંતિત જોઈને મગને તેને પૂછ્યું : શું થયું ભાઈ,
આજે આટલો ચિંતિત કેમ છે?
છગને કહ્યું : દોસ્ત,
આજે મને ધમકીભર્યો પત્ર મળ્યો છે!
તેમાં લખ્યું છે – મારી પત્નીને પ્રેમ કરવાનું બંધ કર,
નહીં તો હું તને ગોળી મારી દઈશ.
મગને કહ્યું : ઓ આટલા પરેશાન થવાની શું વાત છે,
તેની પત્નીને છોડી દે.
છગને કહ્યું : પત્રમાં નામ નથી લખ્યું,
એટલા માટે હું સમજી શકતો નથી કે
હું કોની પત્નીને પ્રેમ કરવાનું બંધ કરું.
😅😝😂😜🤣🤪
ચિન્ટુ : મેં આજે દુકાનદારને મૂર્ખ બનાવ્યો.
પિન્ટુ : એ કેવી રીતે?
ચિન્ટુ : મેં એક ચપ્પલની કિંમતમાં બે ચપ્પલ ખરીદ્યા,
કારણ કે તેણે માત્ર
એક ચપ્પલ પર જ કિંમત લખેલી હતી.
પિન્ટુ : અરે
તે બીજા ચપ્પલ પર કિંમત લખવાનું ભૂલી ગયો હશે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)