મને સાચું માર્ગદર્શન આપો.😅😝😂😜🤣🤪

જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહેલી ટીનાએ ઈશારો કરી
પપ્પુને નજીક બોલાવ્યો અને
હાંફતા હાંફતા ધીરેથી એના કાનમાં કહ્યું,
ટીના : વ્હાલા!
મારા ગયા પછી તમે
સામેના મકાનમાં રહેતી બીના સાથે લગ્ન કરી લેજો.
પપ્પુ : નહીં નહીં,
જરા પણ નહીં,
તારા ગયા પછી હું કોઈને પણ પરણવાનો નથી.
ટીના : આ મારી છેલ્લી ઈચ્છા છે.
પપ્પુ : પણ કેમ?
ટીના : મારે એ બીના ઉપર વેર વાળવું છે.
😅😝😂😜🤣🤪

ટીના વકીલની ઓફિસમાં ગઈ.
ટીના : મારા ઉપર
રોજ ધમકી આપતા પત્રો આવતા રહે છે.
મારે શું કરવું જોઈએ?
મને સાચું માર્ગદર્શન આપો.
વકીલ : મેડમ એ કહો આ પત્રો કોણ લખે છે?
ટીના : મારા બોયફ્રેન્ડની પત્ની.
વકીલને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)