પપ્પુ ડોક્ટરને બતાવવા ગયો.
ડોક્ટર : તમારે ચશ્માની જરૂર છે.
પપ્પુ : બરાબર કીધું તમે.
પણ મેં તો તમને હજુ કંઈ કીધું પણ નથી,
તો તમને કેવી રીતે ખબર પડી ગઈ?
ડોકટર : તમે બારીમાંથી અંદર આવ્યા એટલે.
😅😝😂😜🤣🤪
પત્ની : સાંભળો,
મારે એક નવી સાડી લેવી છે.
પતિ : પણ,
તારું કબાટ તો સાડીઓથી ભરેલું છે.
પત્ની : અરે… એ સાડીઓ તો
આખી સોસાયટીએ જોઈ લીધી છે.
પતિ : તો પછી સાડી શું કામ લેવી,
આપણે સોસાયટી જ બદલી દઈએ.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)