હવે તે તમારા ઘરે નહીં આવે,😅😝😂😜🤣🤪

કાલુ : કાકા,
મારો દીકરો પોતાના સપના પુરા કરવા
મુંબઈ જવાનો છે. તેને આશીર્વાદ આપો.
કાકાએ કહ્યું : હા હા ચોક્કસ.
આમ તો એક વાર
હું પણ સપના લઈને મુંબઈ ગયો હતો.
કાલુ : પછી?
કાકાએ કહ્યું : પછી શું,
સપના બીજા કોઈની સાથે ભાગી ગઈ,
આથી હું પાછો ગામ આવી ગયો.
😅😝😂😜🤣🤪

મોન્ટુની પત્ની ગુસ્સે થઈને તેના પિયર જતી રહી.
મોન્ટુ તેના સાસરે ફોન કરે છે.
ત્યાંથી સાસુનો
અવાજ આવે છે : તમને કેટલી વાર કહ્યું છે કે
હવે તે તમારા ઘરે નહીં આવે,
તો તમે વારંવાર ફોન કેમ કરો છો?
મોન્ટુ : આ સાંભળીને મનમાં શાંતિ થાય છે એટલે.
સાસુ : ઠીક છે તો કાલથી હું પણ
એક મહિના માટે તેની સાથે ત્યાં રહેવા આવું છું.
મોન્ટુ બેભાન.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)