ટીના : સાંભળો છો? લોકો કહે છે કે હું જુવાન થતી જાવ છું.😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : જાનુ
હું તારા માટે આગ પર ચાલી શકું છું,
નદીમાં કૂદી શકું છું.
બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું,
શું તું અત્યારે મને મળવા આવી શકે છે?
ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છે
કે શું?
આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.
😅😝😂😜🤣🤪

ટીના : સાંભળો છો?
લોકો કહે છે કે હું જુવાન થતી જાવ છું.

પપ્પુ : હા, સાચી વાત છે.
વર્ષો પહેલા તું ત્રીસની હતી, આજે વીસની છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)