અડ્ડાવાળો : અલ્યા બબૂચક, લગ્ન નથી કર્યા તો મોડી રાત સુધી બહાર રખડે છે શા માટે?😅😝😂😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,
તેથી તે તેના મિત્રને મળવા ગયો.
પપ્પુ : યાર,
હું તો મારી પત્નીથી કંટાળી ગયો.
ટપ્પુ : અલ્યા,
જે પણ હોય ભગવાનનો આભાર માન,
તારા પાડોશી છગનને જો,
એની પત્ની આજે જ ગુજરી ગઈ.
પપ્પુ : એમાં હું શાનો આભાર માનું?
હું કંઈ છગન છું?
😅😝😂😜🤣🤪

પપ્પુ રોજ રાતે દારુના અડ્ડા પર બેસી રહેતો.

આ જોઈને અડ્ડાવાળાને અચરજ થયું.

અડ્ડાવાળો : તું દારુના અડ્ડામાં રાતે બે વાગ્યા સુધી પડી રહે છે,
તો તારી પત્ની ગુસ્સે નથી થતી?

પપ્પુ : મેં લગ્ન જ નથી કર્યા.

અડ્ડાવાળો : અલ્યા બબૂચક,
લગ્ન નથી કર્યા તો મોડી રાત સુધી બહાર રખડે છે શા માટે?
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)