ટીના અને બીના શોપિંગની વાતો કરતા હતા.
ટીના : મેં ગઈકાલે પતિ માટે રૂમાલ ખરીદવો કે,
મારા માટે બનારસી સાડી ખરીદવી
એ નક્કી કરવા મારા પતિ સામે ટોસ કર્યો.
નક્કી થયું હતું કે,
છાપ આવે તો સાડી અને કાંટો આવે તો રૂમાલ.
બીના : તો શું આવ્યું એમાં?
ટીના : છાપ આવ્યો પણ,
એ લાવવા માટે મારે પાંચ વાર ટોસ કરવો પડ્યો.
😅😝😂😜🤣🤪
પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી તું
કોઈ મુર્ખ સાથે ફરી લગ્ન તો નહીં કરે ને?
ટીના : હું કોઈ બીજા મુર્ખ સાથે જ
લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)