બાળકો : આ રીતે તો, બધા ગિફ્ટ પપ્પા જ લઇ જશે😅😝😂😜🤣🤪

દીકરો : મમ્મી,
જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,
એજ રીતે તમારી મમ્મી પણ
તમારી ધોલાઈ કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : તો,
આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?
મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪

મમ્મી પોતાના બાળકોને,

‘જે મારી બધી વાત માનશે અને
ક્યારેય અવળા જવાબ નહિ આપે’
તેને હું ગિફ્ટ આપીશ.

બાળકો : આ રીતે તો,
બધા ગિફ્ટ પપ્પા જ લઇ જશે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)