પતિ એકદમ ધીમેથી
ફોન પર વાત કરી રહ્યો હતો.
પત્ની : આટલા ધીમા અવાજમાં
તમે કોની સાથે વાત કરો છો?
પતિ : અરે બહેન છે.
પત્ની : તો પછી
આટલા ધીમા અવાજમાં કેમ બોલો છો.
પતિ : અરે તારી બહેન છે.
બે દિવસથી
પતિનો અવાજ નીકળી રહ્યો નથી.
😅😝😂😜🤣🤪
પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોન
કરીને કહ્યું, હવે મને લઈ જાઓ.
પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.
પત્ની : ના..
મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પા
બધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,
પણ મને તમારા જેવી મજા આવતી નથી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)