એક બાળકને રસ્તામાં બાબા મળ્યા.
બાબા : દીકરા
મને ભિક્ષામાં 10 રૂપિયા આપ.
બાળકે 10 રૂપિયા આપ્યા.
બાબા : હું તારા દયાભાવ વાળા સ્વભાવથી
ખુશ થયો છું બાળક,
માંગ શું જોઈએ છે?
બાળક : 20 રૂપિયા આપો.
😅😝😂😜🤣🤪
બોસના જોક પર આખી ટીમ હસવા લાગી
પણ પપ્પુ હસ્યો નહીં.
બોસ : તમને મારો જોક સમજાયો
નહિ કે શું?
પપ્પુ : એવું નથી,
મને બીજી કંપનીમાં નોકરી મળી ગઈ છે,
એટલે
અહીં ફાલતું જોક્સ પર હસવાની જરૂર નથી.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)