પત્ની : હજુ પણ બે વિકલ્પ તો છે જ…😅😝😂😜🤣🤪

એકવાર પત્ની અને તેના પતિ વચ્ચે
મોટો ઝઘડો થયો.
પત્નીએ ગુસ્સે થઈને કહ્યું : હવે તો હદ
થઈ ગઈ, હું મારા પિયર જઈ રહી છું,
અને ક્યારેય પાછી નહીં આવું.
તેના પતિએ કહ્યું : જતા પહેલા
એક સારા સમાચાર સાંભળી લે.
આજે સવારે જ તારી માં પણ તેના પતિ
સાથે ઝગડો કરીને પોતાના પિયર ગઈ છે.
😅😝😂😜🤣🤪

પતિ : તેં ફોન પર કહ્યું હતું કે
રાત્રિભોજનમાં બે વિકલ્પ છે…
પણ અહીં તો એક જ શાક છે.
પત્ની : હજુ પણ બે વિકલ્પ તો છે જ…
(1) ખાવું હોય તો ખાવ નહિ તો
(2) ભૂખ્યા સુઈ જાવ.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)