આ લગ્ન નથી સરળ…બસ એટલું સમજી લો

કામવાળી બાઈ આગળનો બાકી પગાર
લેવા આવી.
પત્ની બોલી : જો,
અમારું ઘર આજે કેવું ચમકી રહ્યું છે.
કામવાળી બોલી : શેઠાણી,
પુરુષનો હાથ તો પુરુષનો જ હાથ
હોય છે ને.
આ સાંભળીને પતિને ખુશી પણ થઈ
અને દુઃખ પણ થયું.
😅😝😂😜🤣🤪

આ લગ્ન નથી સરળ…
બસ એટલું સમજી લો,

લાલ મરચાની ચોકલેટ છે,
અને ચૂસીને ખાવાની છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)