પત્ની પોતાના હનીમૂન પર
પતિને : સાંભળો છો?
પતિ : શું થયું?
પત્ની : કંઈક એવું કરો કે
પરસેવો આવી જાય.
પતિ ઉઠ્યો
અને પંખો બંધ કરીને ઊંઘી ગયો.
😅😝😂😜🤣🤪
પત્ની પાણીપુરી ખાઈ રહી હતી,
20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું,
બીજી 10 ખાઈ લઉં?
પતિ : નાગણ ખાઈ લે.
પત્નીએ ગુસ્સામાં પ્લેટ ફેંકી દીધી અને કહ્યું,
નાગણ કોને બોલ્યા?
પતિ : અરે મેં કહ્યું ના ગણ,
ખાઈ લે જેટલી ખાવી હોય એટલી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)