સુરેશ : મને અફસોસ છે કે
મારો કૂતરો તમારા સાસુને કરડ્યો.
આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટ
કરી નાખીશું.
રમેશ : ઓકે,
આ લો બસો રૂપિયા, પગાર આવશે
ત્યારે બીજા ત્રણસો આપીશ.
😅😝😂😜🤣🤪
પતિ પત્નીએ પવર્ત પરથી કુદવાની
યોજના બનાવી.
પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીને
કૂદી પડ્યો.
પત્નીએ આંખો બંધ કરી દીધી
અને મોં ફેરવી દીધું.
પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યું
અને મોટેથી કહ્યું,
હું જાણતો હતો કે ચુડેલ તું નહીં કુદે.
😅
😝
😂
😜
🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)