તારે બહાર હોલમાં સુવાનું છે😅😝😂😜🤣🤪

પત્નીએ દિવાળી નિમિત્તે પતિ પાસેથી ગિફ્ટ માંગી.

પત્ની : સાંભળો છો,
ગયા વર્ષે દિવાળીના અવસરે
તમે લોખંડનો ફોલ્ડિંગ પલંગ ભેટમાં આપ્યો હતો,

તો આ વર્ષે તમે મને શું આપશો?

પતિ : એ જ ફોલ્ડિંગ પલંગમાં 440 વોટનો ઇલેક્ટ્રિક કરંટ.
😅😝😂😜🤣🤪

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.
તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.
પત્ની : ડોક્ટરે શું કહ્યું?
છગન : ડોક્ટરે કહ્યું છે કે
સૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.
પત્ની : તો તેનો ઈલાજ શું છે?
છગન : આજથી
તારે બહાર હોલમાં સુવાનું છે.
😅

😝

😂

😜

🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)