મને ખબર પણ ન પડી😅😝😂😜🤣🤪

પત્ની ટેબલ પર ચડીને
ઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.
અગર તુમ મિલ જાઓ,
જમાના છોડ દેંગે હમ….
પતિ પણ ગાવા લાગ્યો,
અગર તુમ ગીર જાઓ,
દૂસરી ઢૂંઢ લેંગે ગમ….
પતિ હવે હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪

પત્ની : આપણા લગ્નને 25 વર્ષ થઈ ગયા,
આટલા વર્ષો
કેવી રીતે પસાર થઈ ગયા,
મને ખબર પણ ન પડી.
પતિ : સમયની ખબર કેદીને હોય છે,
જેલરને નહીં.
ત્યારબાદ પતિની જોરદાર ધોલાઈ થઈ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)